સર્વાઇકલ કેન્સર પ્રતિરોધક રસીકરણ કાર્યક્રમ ફોર્મ
02 Jan 2025
શ્રી પાટણ નાનાબાર કડવા પાટીદાર પરિવાર, અમદાવાદ ની જે દિકરીઓ આગળ ના સર્વાઇકલ કેન્સર પ્રતિરોધક રસીકરણ કાર્યક્રમ(નિઃશુલ્ક) નો લાભ લઈ શકેલ નથી અને હવે વેકસિનેશન (નિઃશુલ્ક) માટે ઈચ્છુક છે એમણે આ ફોર્મ ભરીને આધારકાર્ડ અને જન્મ પ્રમાણપત્ર ની નકલ સાથે નીચે જણાવેલ સરનામે 10 દિવસ માં રૂબરૂ/પોસ્ટ/કુરિયર થી મોકલી આપવુ. ફોર્મ સાથે જમા કરાવવાના થતા ₹ 100/- રુબરૂ કે 9409421125 નંબર પર GPay/Paytm થી જમા કરી શકાશે. જે કોઈ આયોજન થશે એની WhatsApp મેસેજ થકી જાણ કરવામાં આવશે. Mukeshbhai Ishwarl Patel
G-201
Manglam Nirvana ,
Opposite Gulmahor Green Bunglow,
Behind Hetarth Party Plot ,
Off Science City Road , Sola, Ahmedabd